Saturday, January 17, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં શ્રમિક કાર્ડનો કેમ્પ યોજાયો

જામનગરમાં શ્રમિક કાર્ડનો કેમ્પ યોજાયો

જામનગર ભાજપ મહિલા મોરચા તથા જામનગર ગુર્જર સુતાર મહિલા મંડળ દ્વારા આયોજન

જામનગર ભાજપ મહિલા મોરચા તથા જામનગર ગુર્જર સુતાર મહિલા મંડળ દ્વારા આજરોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર, જામનગર ગુર્જર સુતાર જ્ઞાતિની વાડીમાં શ્રમિકકાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.

- Advertisement -

આ કાર્ડમાં રૂા. 2 લાખ સુધીની મેડિકલ સહાય મળે છે. આ તકે ભાજપ મહિલા મોરચાના રિટાબેન જોટંગીયા, મહિલા મોરચા મહામંત્રી રેખાબેન વેગડતથા જા.ગુ.સુ. મહિલા મંડળ પ્રમુખ કુંદનબેન આમરણીયા સહિતના અગ્રણીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular