Tuesday, December 24, 2024
Homeરાજ્યખંભાળિયાનો યુવાન ગેરકાયદેસર જામગરી બંદૂક સાથે ઝડપાયો

ખંભાળિયાનો યુવાન ગેરકાયદેસર જામગરી બંદૂક સાથે ઝડપાયો

- Advertisement -

ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે એક દરગાહ પાસે રહેતા સદામ નુરમામદ ઉમરભાઈ ભટ્ટી નામના ૩૨ વર્ષના સંધી મુસ્લિમ યુવાનને પોલીસે પાસ-પરવાના વગરની હાથ બનાવટની રૂ. 1,500 ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ, તેની સામે ખંભાળિયા પોલીસ મથકમાં હથીયાર ધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular