Friday, April 11, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાના આધેડને મારી નાખવાની ધમકી: ત્રણ શખ્સો સામે ફરિયાદ

ખંભાળિયાના આધેડને મારી નાખવાની ધમકી: ત્રણ શખ્સો સામે ફરિયાદ

ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા બાબુભાઈ નાનજીભાઈ પરમાર નામના પચાસ વર્ષના આધેડના સાળા તથા તેના ભત્રીજા બોલાચાલી કરતા હોય તે દરમિયાન દાતા ગામના વિજયભાઈ ચૌહાણ તેમજ રાજુભાઈ જાડેજા અને અમદાવાદથી આવેલા અન્ય એક શખ્સ મળી ત્રણ શખ્સોએ ફરિયાદી બાબુભાઈને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને લાકડી વડે બેફામ માર મારતા આ બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular