- Advertisement -
એન.ડી.એ. દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુનો ભવ્ય વિજય થતા ખંભાળિયા શહેર ભાજપ દ્વારા નગર ગેઈટ ખાતે ભવ્ય આતશબાજી કરી, સૌના મોં મીઠા કરાવીને સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનીલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પિયુષભાઈ કણજારિયા, જીજ્ઞેશભાઈ પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, હીનાબેન આચાર્ય, દિલીપભાઈ ઘઘડા, મુકેશભાઈ કાનાણી, હિમાચલ મકવાણા, હસુભાઈ ધોળકિયા, ભવ્ય ગોકાણી, જયેશ કણજારિયા, નિકુંજ વ્યાસ, મીતાબેન લાલ, રેખાબેન ખેતીયા, લીનાબેન રાડિયા, કિરણબેન ઘઘડા, અઝુભાઈ ગાગિયા, મયુર ધોરીયા, મોહિત મોટાણી, કિશોર નકુમ, હરેશ ભટ્ટ, યુનુસ ચાકી, મોહસીન ચાકી, અશોકભાઈ કાનાણી, પ્રતાપભાઈ દતાણી, સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી, આ ભવ્ય ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
- Advertisement -