Thursday, December 12, 2024
Homeરાજ્યગુજરાતઆંખો આંજી દે તેવો કાર્યકર સુવર્ણ મહોત્સવ

આંખો આંજી દે તેવો કાર્યકર સુવર્ણ મહોત્સવ

- Advertisement -

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે બીએપીએસ દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાવાનો છે. આ મહોત્સવમાં ભાગ લેવા દેશ-વિદેશથી સેંકડો ભકતોનું અમદાવાદમાં આગમન શરૂ થઇ ગયું છે. ત્યારે આ ઐતિહાસિક અભિવાદન સમારોહમાં બીએપીએસના આધ્યાત્મિક વડા પરમ પૂજય મહંત સ્વમાી મહારાજ ભારતના ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

- Advertisement -

વિશ્વના 30 દેશોમાં સેવારત બીએપીએસ કાર્યકરો ભાગ લેશે. જે માટે એકલાખથી વધુ કાર્યકરોનું રજીસ્ટ્રેશન પણ થઇ ગયું છે. છેલ્લા ત્રણ મહિનાથી કુલ 33 જેટલા સેવાભાવિભાગો અને 10000 જેટલા સ્વયંસેવકો સેવારત છે. 2000થી વધુ પફોર્મન્સ 34 એકરમાં વર્કશોપ ઉભું કરાયું આંખો આંજી દે એવો કાર્યકરસુવર્ણ મહોત્સવમાં એક લાખ સ્વયં સેવકો હાજર રહેશે અને 30 દેશમાંથી આવશે. રજીસ્ટર્ડ સ્વયં સેવકો, 10થી 280 ફુટન સ્કીન હશે. 1800 જેટલી લાઇટસ અને 30 પ્રોજેકટ સાથે 2000 સ્વયં સેવકોનું પર્ફોમન્સ રહેશે. એા લાખ સ્વયં સેવકોન હાથમાં એલઇઓ બેલ્ટસ વિડીયો, મેપિંગ, ટેકનોલોજીથી ઝગમગશે ગ્રાઉન્ડ, ત્રણ થીમ પર ભાવ્ય કાર્યક્રમ થશે.
(1) બીજ 100 કરતાં વધુ વર્ષથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની રજુઆત થશે.
(2) વટવૃક્ષ : બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક સેવાઓ વિશ્વભરમાં કેવીરીતે વ્યાપી તેની પ્રસ્તુતિ થશે.
(3) કાર્યકરોને નિ:સ્વાર્થ સેવાના મીઠા ફળ સમાજના કરોડો લોકો માણી રહયા છે. તેને દિલધડક પ્રસ્તુતિ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular