Saturday, December 21, 2024
HomeવિડિઓViral Videoનવરાત્રિ પર્વ પર શાળાના બાળકોએ સમૂહમાં કર્યુ મહિષાસુર મર્દિનીનો પાઠ

નવરાત્રિ પર્વ પર શાળાના બાળકોએ સમૂહમાં કર્યુ મહિષાસુર મર્દિનીનો પાઠ

- Advertisement -

- Advertisement -

સોશિયલ મીડિયા પર અવાર-નવાર ઘણાં વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં હૃદયને સ્પર્શી જાય તેવો એક વીડિયો વાયરલ હતો. જેમાં એક સાથે બધા વિદ્યાર્થીઓ એ સાથે મળી મહિષાસુરમર્દિનીનો સ્ત્રોત્ર ગાતા નજરે ચડે છે.
રાજસ્થાનના સીકરમાં શાળાના 200 વિદ્યાર્થીઓ એ નવરાત્રિના પાવર પર્વ પર ભક્તિભાવ અને શ્રધ્ધા સાથે મળીને સૌએ મહિષાસુર મર્દિની સ્ત્રોત્રનું ગાયન કર્યુ હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પ્રખ્યાત ગીતકાર ગુલઝારે આ વીડિયો શેર કર્યો છે. જેને જોઇને આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ પ્રત્યે ગર્વની લાગણી અનુભવાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular