આખા વર્ષથી ગુજરાતીઓ જે પર્વની રાહ જોતા હોય છે તે નવરાત્રિ. જામનગરના આંગણે આ વર્ષે અર્બન સ્ટાઈલમાં ગરબાના ઘણાં આયોજનો થયા હતાં. જેમાં ગ્રીનબીન્સ રેસ્ટોરન્ટ ખાતે એરવગ્રીન ગરબા નાઈટસનું ખુબ સુંંદર આયોજન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
આ સુંદર આયોજનના આયોજક જાગૃતિ મનસુખાની, નિશાંત દુધરેજીયા, હાર્દિક ગણાત્રાની સાથે સ્પોન્સર રીતેશ નથવાણી, ડીસીબી બેંક, ક્રિટીસંજ હોસ્પિટલ ડી.જે. ભવ્ય, એકર હેમાંગીબા, ગ્રીનબન્સ રેસ્ટોરન્ટ તેમજ ખબર ગુજરાત મીડિયા પાટનર સૌએ સાથે મળીને આ ઈવેન્ટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. નવરાત્રિના નવ દિવસ જામનગરના ગરબા પ્રેમી લોકોએ કોમ્પીટીશનના કોઇપણ બોજ વગર મન મુકીને પરિવાર અને મિત્રવર્તુળ સાથે એવરગ્રીન ગરબા નાઈટસની આ ઈવેન્ટની મજા માણી હતી.