જામનગરમાં ડી વોકર્સ દ્વારા ભારતના સૌથી મોટા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શો માં ઘણા શહેરોના સભાગીઓ હાજર હતા. આ સ્પર્ધામાં જામનગરની જીયા વિનયભાઈ ચોટાઈ જેની ઉમર 6.7 વર્ષની છે. તેને મિસ કિડ્સ ઇન્ડિયા-2022 ના વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ આગાઉ પણ જીયા ઓપન ગુજરાત કિડ્સ ફેશન શો સ્પર્ધાનું ટાઈટલ જીત્યું છે જેનું આયોજન સ્માર્ટ વર્ક ઈવેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું.