Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરટ્રાફિક જવાનની પ્રમાણિકતા

ટ્રાફિક જવાનની પ્રમાણિકતા

જામનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં અનિલ ગડનને લાલપુર બાયપાસ ચોકડી પાસે પાકિટ મળ્યું હતું. જેમાં રોકડ રકમ બેંકના એટીએમ તથા ઓરિજિનલ આધારકાર્ડ સહિતની કિંમતી ચીજવસ્તુઓ હોય, ટ્રાફિક જવાન દ્વારા આ પાકિટના મુળ માલિકી જેન્તીભાઇ પરમારને પરત પહોંચાડી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular