દિવાળીના તહેવારને લઇ જામનગર એસ.ટી.વિભાગ દ્વારા તા.16 ઓક્ટોબર થી તા.5 નવેમ્બર સુધી વિવિધ 8 જેટલા રૂટ પર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં ભાડું અને રૂટ નીચે પ્રમાણે રહેશે.
દ્વારકા-જામનગરનું ભાડું રૂ.197
દ્વારકા રાજકોટનું ભાડું રૂ.269
દ્વારકા-પોરબંદરનું ભાડું રૂ. 167
દ્વારકા-સોમનાથનું ભાડું રૂ.279
દ્વારકા-જુનાગઢનું ભાડું રૂ.251
જામનગર-દાહોદનું ભાડું રૂ.442
જામનગર-સંજેલીનું ભાડું રૂ.418
જામનગર-જુનાગઢનું ભાડું રૂ.183


