Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયરના જવાનોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ

જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયરના જવાનોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ ફાયરના જવાનો માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 130 જેટલા ઉમેદવારોની સ્વિમીંગ, મેડિકલ ફિટનેસ સહિતની પરીક્ષા લેવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકામાં ફાયરના જવાનો માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કુલ 38 જગ્યાઓ માટે 936 જેટલી અરજીઓ આવી હતી. જે પૈકી આજરોજ પ્રથમ તબક્કામાં આજરોજ 130 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતાં અને તેમની હાઇટ, સ્વિમીંગ સહિતની મેડિકલ ફિટનેસ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બીજા તબક્કામાં દોડ, ડ્રાઇવીંગ, રોપ ક્લાઇમિંગ સહિતની ટેસ્ટ યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular