Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર ભાજપા અગ્રણીઓ દ્વાર ભાજપા ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ ક્ધવીનરને જન્મદિવસની શુભેચ્છા...

જામનગર ભાજપા અગ્રણીઓ દ્વાર ભાજપા ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ ક્ધવીનરને જન્મદિવસની શુભેચ્છા પાઠવાઈ

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ ક્ધવીનર ડો. યગ્નેશભાઈ દવે નો આજે જન્મદિવસ છે.

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ, પૂર્વ રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, શિક્ષણ સમિતી ચેરમેન મનીષ કનખરા, ભાજપ મીડિયા વિભાગ સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ સુરેશભાઈ માંગુકિયા, જામનગર મીડિયા વિભાગ પ્રભારી સુરેશભાઈ પરમાર, જામનગર શહેર ભાજપ મીડિયા વિભાગ ક્ધવીનર ભાર્ગવ ઠાકર, સહ ક્ધવીનર દીપાબેન સોની, ચંદ્રવદન ત્રિવેદી, અશોકભાઈ જાની, હેમંતભાઈ ગોહિલ, વિજયસિંહ જાડેજા, સહિત શહેર સંગઠનના હોદેદારો પદાધિકારીઓ દ્વારા તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular