Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરજામનગર આપ દ્વારા શહીદ ભગતસિંગની પ્રતિમાને ફૂલ અર્પણ

જામનગર આપ દ્વારા શહીદ ભગતસિંગની પ્રતિમાને ફૂલ અર્પણ

- Advertisement -

અમર શહીદ વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાન દિવસ 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા શહેરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલ શહીદ ભગતસિંગની પ્રતિમાને ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવવા સ્વતંત્ર્યની લડત આપનાર ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને તા. 23 માર્ચ 1931 ના રોજ લાહોર જેલમાં ફાંસી આપાઈ હતી. જે શહીદ દિન નિમિત્તે આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ કરસનભાઈ કરમુર, ઉપપ્રમુખ આશિષભાઈ કંટારીયા, આશિષભાઈ સોજીત્રા, પ્રવીણભાઈ ,સંગઠન મંત્રી નિલેશ ભાલારા ,યુવા પ્રમુખ ધવલ ઝાલા, મીડિયા સેલ કન્વીનર નિલેશ ખાખરીયા, મીડિયા સેલ સહ કન્વીનર જીગ્નેશભાઈ ,યોગેશભાઈ ઝાલા, અમરજીત સિંઘ , કુમુદ સિંગ રાજપૂત જીગ્નેશભાઈ ખજુરીયા ,ઉમર બાપુ સહિતનાઓએ પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શહીદોના બલિદાનની યાદ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular