Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જૈન યંગ એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા 99 તીર્થ યાત્રા...

Video : જૈન યંગ એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા 99 તીર્થ યાત્રા કરનાર બાળકોનું બહુમાન કરાયું

- Advertisement -

જૈન સમાજના તમામ સંઘના અને ગુજરાતના તમામ શહેરોના બાળકો માટે ગત તા.24 એપ્રિલથી 7 જૂન દરમિયાન 45 દિવસની શિબિર પાલિતાણાના શેત્રુંજ્ય તિર્થમાં યોજાઇ હતી.

- Advertisement -

આ શિબિર દરમિયાન બાળકોએ દૈનિક એકાસણા (એકટાણા) અથવા ઉપવાસ પણ કર્યા હતાં. ભરઉનાળે બાળકોએ 5000 પગથિયા ખુલ્લા પગે ચઢી-ઉતરીને સાધના કરી હતી. જેમાં જામનગરના 22 થી વધુ બાળતપસ્વીઓએ પણ જોડાયા હતા અને 45 દિવસમાં 99 વખત પવિત્ર શેત્રુંજ્ય તિર્થની યાત્રા કરી હતી. આ બાળકોનું જૈન યંગ એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular