Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતઆજીવન સેવાના ભેખધારી વેકરીવાળા પ્રાણલાલ શેઠનું નિધન

આજીવન સેવાના ભેખધારી વેકરીવાળા પ્રાણલાલ શેઠનું નિધન

- Advertisement -

અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ-મુંબઇના ટ્રસ્ટી બૃહદ મુંબઇ સ્થાનકવાસી જૈન મહાસંઘના ટ્રસ્ટી, કેસરવાડી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ તેમજ જીવદયા મંડળી, જૈન પ્રકાશ (પાક્ષિક) વગેરે અનેક સંસ્થાઓમાં કાર્યરત વેકરીવાળા પ્રાણલાલ રામજી શેઠનો જન્મ તા. 8-1-1930ના થયો હતો. મુંબઇમાં સ્થાયી થયા બાદ અનેકવિધ ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિઓ નિષ્ઠાપૂર્વક સેવારત હતાં.

- Advertisement -

પૂ. સંત-સતીજીઓમાં આદરભર્યું સ્થાન ધરાવતાં પ્રાણભાઇ શેઠએ તા. 18-11-23ના ચિર વિદાય લીધી છે. ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરજમુનિ મ.સા.એ સદ્ગતની સેવાભાવનાને બિરદાવી ગુણાંજલિ અર્પણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular