Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરપાર્શ્વનાથ દાદાનું 2800મું નિર્વાણ કલ્યાણક

પાર્શ્વનાથ દાદાનું 2800મું નિર્વાણ કલ્યાણક

જામનગરમાં પટેલ કોલોની સ્થિત શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયમાં પાર્શ્વનાથ દાદાના 2800માં નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. સાધ્વીજી શિલરત્નાશ્રીજી મ.સા.ની નિશ્રામાં પાર્શ્વનાથ દાદાના જિનબિંબને ભવ્ય અંગરચના કરવામાં આવી હતી. જયારે ભીંવડીના રોહનભાઇ જૈન દ્વારા સાંજે સંધ્યાભકિત રજૂ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular