Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજિનાલયોમાં ધનતેરસના યોજાનાર ધ્વજાની શોભાયાત્રા યોજાઇ

જિનાલયોમાં ધનતેરસના યોજાનાર ધ્વજાની શોભાયાત્રા યોજાઇ

- Advertisement -

જામનગર શહેરમાં શેઠ રાયશી વર્ધમાન પેઢી હસ્તકના જિનાલયોમાં દરવર્ષે ધન તેરસના રોજ ધ્વજા ચડાવવામાં આવે છે. આ વર્ષે પણ ધન તેરસના દિવસે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરુપે ગઇકાલે રવિવારે ધ્વજાજીનો વરઘોડો યોજાયો હતો. આ વરઘોડો ચાંદીબજાર ચોરીવાળા દેરાસર ખાતેથી શરુ થઇ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી ચાંદીબજાર ખાતે પૂર્ણ થયો હતો. આ વરઘોડામાં ઘોડાગાડી સાથેનું આકર્ષણ જોવા મળ્યું હતું. વરઘોડામાં જૈન સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular