Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજૈન પરિવારે ચક્ષુદાન કરી દ્રષ્ટિહિનોને દ્રષ્ટિદાન આપ્યું

જૈન પરિવારે ચક્ષુદાન કરી દ્રષ્ટિહિનોને દ્રષ્ટિદાન આપ્યું

સ્વ. રમાબેન મણિલાલ દોશીનું અવસાન થતાં તેમના પુત્ર રાજેશભાઈ દોશીના સહકારથી જામનગર જૈન સોશિયલ ગુ્રપ-નવાનગરના પ્રમુખ મુકેશભાઈ સુતરિયાના પ્રયત્નોથી સદગત રમાબેન દોશીના ચક્ષુઓનું દાન કરી બે નેત્રહીન વ્યકિતઓને દ્રષ્ટિદાન મળ્યું છે. મૃત્યુ બાદ માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ સમાજને આપતા ગયા હતાં. જામનગરમાં 247 ચક્ષુદાન કરવા મુકેશભાઈ સુતરિયા મો.99988 60050 અને મુગટભાઈ શાહ મો.નં.88667 26072 અને રાજકોટમાં ચક્ષુદાન કરવા માટે ઉપેનભાઈ મોદી મો.નં.98240 43143 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular