Saturday, March 7, 2026
Homeરાજ્યજામનગર‘ITRA’ જામનગર દ્વારા આજથી બે દિવસીય આયુર્વેદ ફૂડ એકસ્પો - VIDEO

‘ITRA’ જામનગર દ્વારા આજથી બે દિવસીય આયુર્વેદ ફૂડ એકસ્પો – VIDEO

ભારત સરકારના વિવિધ પ્રકલ્પનું એક છત્ર હેઠળ સંયોજન : નવોદિત અને અનુભવી યુવાઓને મળ્યું મંચ : WHO GTMC પ્રદર્શન ગેલેરીમાં વૈશ્વિક કક્ષાની ચિકિત્સાઓની માહિતી

ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, જામનગર, આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા, જામનગર ખાતે 7 અને 8 માર્ચ 2026ના રોજ આયુરસવાદોત્સવ 2026થી એક આયુર્વેદ આહાર-વાનગીને લગતો એક્સપો જામનગરની જનતા માટે ખુલ્લો મુકાયો છે.

- Advertisement -

તા. 7 માર્ચના સવારે 10 વાગ્યે ધન્વંતરિ મેદાન ખાતે ITRA સવાદોત્સવ એક્સપોનું ઉદ્ઘાટન પ્રણામી ધર્મની આચાર્ય પીઠ શ્રી 5 નવતનપુરી ધામના કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ અનંત વિભૂષિત કૃષ્ણમણીજી મહારાજશ્રીના વરદ્દ હસ્તે થયું હતું અન્ય મહાનુભાવોમાં ભારત સરકારના ચીફ કંટ્રોલર ઓફ એકાઉન્ટ, આરોગ્ય પરિવાર કલ્યાણના જસપાલ કૌર, ડો . જોગીન જોશી, ગુલાબકુંવરબા સોસાયટીના કીર્તિભાઈ ફોફરીયા, WHO GTMCના ટેકનિકલ ઑફિસર ડો. વિનયકુમાર ઉપસ્થિત રહ્યાં હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular