Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીકથી લોખંડના ગેઈટની ચોરી

જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીકથી લોખંડના ગેઈટની ચોરી

જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક ગોવર્ધન પાર્કમાંથી અજાણ્યા તસ્કરો મકાન બાંધકામની સાઇટમાંથી લોખંડના ચાર ગેઈટ ચોરી કરી લઇ જતાં પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરમાં મહાપ્રભુજીની બેઠક રાધિકા સ્કૂલ પાસે આવેલ ગોવર્ધન પાર્ક-04 વાડી મકાન બાંધકામ સાઈટની બાઉન્ડ્રી પરના રૂપિયા ૨૫ હજારની કિંમતના લોખંડના ચાર ગેઈટ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઇ જતાં આ અંગે મનીષભાઈ કલ્યાણભાઈ રોહેરા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular