આઈપીએલ 2025 (IPL 2025) આ વર્ષમાં કુલ 10 ટીમો વચ્ચે 65 દિવસોમાં 74 મેચો રમાઈને ફાઈનલ સુધી પહોંચશે. તમામ મેચો ભારતના 13 વિવિધ શહેરોમાં રમાશે.

IPL 2025 નો આરંભ 22 માર્ચ 2025 ના રોજ થશે. આ દિવસે ટુર્નામેન્ટનો પ્રથમ મેચ ઈડન ગાર્ડન, કોલકાતામાં કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે.
ફાઈનલ 25 મે 2025 ના રોજ રમાશે અને આ મેચ પણ કોલકાતાના ઈડન ગાર્ડનમાં જ રમાશે. આ સિવાય, ક્વોલિફાયર-2 અને ફાઈનલ પણ એ જ મેદાન પર રમાશે. જયારે, ક્વોલિફાયર-1 અને એલિમિનેટરની મેચ હૈદ્રાબાદમાં રમાશે.
મેચો બે સમયે રમાશે:
- બપોરના મેચો: 3:30 વાગે
- સાંજના મેચો: 7:30 વાગે
આ વર્ષે IPL 2025 માં કુલ 12 ડબલ હેડર (એક દિવસમાં બે મેચો) યોજાશે. આ બધા ડબલ હેડર મચો રવિવાર અને શનિવારે રમાશે. IPL માં ડબલ હેડર એટલે કે એક જ દિવસમાં બે મેચો રમવામાં આવશે, જે દર્શકો માટે બમણી મજા છે.
આ IPL 2025 ની શરૂઆત 22 માર્ચ, 2025 (શનિવાર)થી થશે. 23 માર્ચ (રવિવાર)ને પહેલો ડબલ હેડર મૅચ રમાશે. આમાં પહેલા, સવારના સમયે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ થશે, અને રાતના સમયે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે મેચ થશે.
આથી પહેલાં, IPL 2024 નો સીઝન પણ ખુબ જ રોમાંચક રહ્યો હતો. તે વખતે, કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR)એ ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને હરાવીને ખિતાબ જીતી હતી. આ ફાઈનલ મૅચ ચેન્નઈના મેદાન પર રમાયો હતો અને KKR એ 8 વિકેટથી જીત હાસલ કરી હતી. આ, KKR માટે ત્રીજી વખત IPL ખિતાબ જીતવાનો મોકો હતો.
Mark your calendars, folks!
#TATAIPL 2025 kicks off on March
with a clash between @KKRiders and @RCBTweets
When is your favourite team’s first match?
pic.twitter.com/f2tf3YcSyY
— IndianPremierLeague (@IPL) February 16, 2025
1 | March 22, Saturday | કોલકાતા નાઈટ રાઈડર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 7:30 PM |
2 | March 23, Sunday | સનરાઈઝર્સ હૈદ્રાબાદ vs રાજસ્થાન રોયલ્સ | 3:30 PM |
3 | March 23, Sunday | ચેન્નાઈ સુપર કિંગ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ | 7:30 PM |
4 | March 24, Monday | દિલ્હી કેપીટલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ | 7:30 PM |
5 | March 25, Tuesday | ગુજરાત ટાઈટન્સ vs પંજાબ કિંગ્સ | 7:30 PM |
6 | March 26, Wednesday | રાજસ્થાન રોયલ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ | 7:30 PM |
7 | March 27, Thursday | સનરાઈઝર્સ હૈદ્રાબાદ vs લખનૌ સુપર જાયન્ટ્સ | 7:30 PM |
8 | March 28, Friday | ચેન્નાઈ સુપર કિંગ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 7:30 PM |
9 | March 29, Saturday | ગુજરાત ટાઈટન્સ vs મુંબઈ ઇન્ડિયન્સ | 7:30 PM |
10 | March 30, Sunday | દિલ્હી કેપીટલ્સ vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ | 3:30 PM |
11 | March 30, Sunday | રાજસ્થાન રોયલ્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ | 7:30 PM |
12 | March 31, Monday | મુંબઈ ઇન્ડિયન્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ | 7:30 PM |
13 | April 1, Tuesday | લખનૌ સુપર જાયન્ટ્સ vs પંજાબ કિંગ્સ | 7:30 PM |
14 | April 2, Wednesday | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ગુજરાત ટાઈટન્સ | 7:30 PM |
15 | April 3, Thursday | કોલકાતા નાઈટ રાઈડર્સ vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ | 7:30 PM |
16 | April 4, Friday | લખનૌ સુપર જાયન્ટ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ | 7:30 PM |
17 | April 5, Saturday | ચેન્નાઈ સુપર કિંગ્સ vs દિલ્હી કેપીટલ્સ | 3:30 PM |
18 | April 5, Saturday | પંજાબ કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ | 7:30 PM |
19 | April 6, Sunday | કોલકાતા નાઈટ રાઈડર્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ | 3:30 PM |
20 | April 6, Sunday | સનરાઈઝર્સ હૈદ્રાબાદ vs ગુજરાત ટાઈટન્સ | 7:30 PM |
21 | April 7, Monday | મુંબઈ ઇન્ડિયન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 7:30 PM |
22 | April 8, Tuesday | પંજાબ કિંગ્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ | 7:30 PM |
23 | April 9, Wednesday | ગુજરાત ટાઈટન્સ vs રાજસ્થાન રોયલ્સ | 7:30 PM |
24 | April 10, Thursday | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs દિલ્હી કેપીટલ્સ | 7:30 PM |
25 | April 11, Friday | ચેન્નાઈ સુપર કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ | 7:30 PM |
26 | April 12, Saturday | લખનૌ સુપર જાયન્ટ્સ vs ગુજરાત ટાઈટન્સ | 3:30 PM |
27 | April 12, Saturday | સનરાઈઝર્સ હૈદ્રાબાદ vs પંજાબ કિંગ્સ | 7:30 PM |
28 | April 13, Sunday | રાજસ્થાન રોયલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 3:30 PM |
29 | April 13, Sunday | દિલ્હી કેપીટલ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ | 7:30 PM |
30 | April 14, Monday | લખનૌ સુપર જાયન્ટ્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ | 7:30 PM |
31 | April 15, Tuesday | પંજાબ કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ | 7:30 PM |
32 | April 16, Wednesday | દિલ્હી કેપીટલ્સ vs રાજસ્થાન રોયલ્સ | 7:30 PM |
33 | April 17, Thursday | મુંબઈ ઇન્ડિયન્સ vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ | 7:30 PM |
34 | April 18, Friday | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs પંજાબ કિંગ્સ | 7:30 PM |
35 | April 19, Saturday | ગુજરાત ટાઈટન્સ vs દિલ્હી કેપીટલ્સ | 3:30 PM |
36 | April 19, Saturday | રાજસ્થાન રોયલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ | 7:30 PM |
37 | April 20, Sunday | પંજાબ કિંગ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 3:30 PM |
38 | April 20, Sunday | મુંબઈ ઇન્ડિયન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ | 7:30 PM |
39 | April 21, Monday | કોલકાતા નાઈટ રાઈડર્સ vs ગુજરાત ટાઈટન્સ | 7:30 PM |
40 | April 22, Tuesday | લખનૌ સુપર જાયન્ટ્સ vs દિલ્હી કેપીટલ્સ | 7:30 PM |
41 | April 23, Wednesday | સનરાઈઝર્સ હૈદ્રાબાદ vs મુંબઈ ઇન્ડિયન્સ | 7:30 PM |
42 | April 24, Thursday | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs રાજસ્થાન રોયલ્સ | 7:30 PM |
43 | April 25, Friday | ચેન્નાઈ સુપર કિંગ્સ vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ | 7:30 PM |
44 | April 26, Saturday | કોલકાતા નાઈટ રાઈડર્સ vs પંજાબ કિંગ્સ | 7:30 PM |
45 | April 27, Sunday | મુંબઈ ઇન્ડિયન્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ | 3:30 PM |
46 | April 27, Sunday | દિલ્હી કેપીટલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 7:30 PM |
47 | April 28, Monday | રાજસ્થાન રોયલ્સ vs ગુજરાત ટાઈટન્સ | 7:30 PM |
48 | April 29, Tuesday | દિલ્હી કેપીટલ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ | 7:30 PM |
49 | April 30, Wednesday | ચેન્નાઈ સુપર કિંગ્સ vs પંજાબ કિંગ્સ | 7:30 PM |
50 | May 1, Thursday | રાજસ્થાન રોયલ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ | 7:30 PM |
51 | May 2, Friday | ગુજરાત ટાઈટન્સ vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ | 7:30 PM |
52 | May 3, Saturday | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ચેન્નાઈ સુપર કિંગ્સ | 7:30 PM |
53 | May 4, Sunday | કોલકાતા નાઈટ રાઈડર્સ vs રાજસ્થાન રોયલ્સ | 3:30 PM |
54 | May 4, Sunday | પંજાબ કિંગ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ | 7:30 PM |
55 | May 5, Monday | સનરાઈઝર્સ હૈદ્રાબાદ vs દિલ્હી કેપીટલ્સ | 7:30 PM |
56 | May 6, Tuesday | મુંબઈ ઇન્ડિયન્સ vs ગુજરાત ટાઈટન્સ | 7:30 PM |
57 | May 7, Wednesday | કોલકાતા નાઈટ રાઈડર્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ | 7:30 PM |
58 | May 8, Thursday | પંજાબ કિંગ્સ vs દિલ્હી કેપીટલ્સ | 7:30 PM |
59 | May 9, Friday | લખનૌ સુપર જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 7:30 PM |
60 | May 10, Saturday | સનરાઈઝર્સ હૈદ્રાબાદ vs કોલકાતા નાઈટ રાઈડર્સ | 7:30 PM |
61 | May 11, Sunday | પંજાબ કિંગ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ | 3:30 PM |
62 | May 11, Sunday | દિલ્હી કેપીટલ્સ vs ગુજરાત ટાઈટન્સ | 7:30 PM |
63 | May 12, Monday | ચેન્નાઈ સુપર કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ | 7:30 PM |
64 | May 13, Tuesday | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ | 7:30 PM |
65 | May 14, Wednesday | ગુજરાત ટાઈટન્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ | 7:30 PM |
66 | May 15, Thursday | મુંબઈ ઇન્ડિયન્સ vs દિલ્હી કેપીટલ્સ | 7:30 PM |
67 | May 16, Friday | રાજસ્થાન રોયલ્સ vs પંજાબ કિંગ્સ | 7:30 PM |
68 | May 17, Saturday | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ | 7:30 PM |
69 | May 18, Sunday | ગુજરાત ટાઈટન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ | 3:30 PM |
70 | May 18, Sunday | લખનૌ સુપર જાયન્ટ્સ vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ | 7:30 PM |
71 | May 20, Tuesday | Qualifier 1 | 7:30 PM |
72 | May 21, Wednesday | Eliminator | 7:30 PM |
73 | May 23, Friday | Qualifier 2 | 7:30 PM |
74 | May 25, Sunday | Final | 7:30 PM |
Also Read : IPL 2025: શેડ્યૂલ, સ્થળ, ટીમોની માહિતી સાથે ક્યાં જોવું તે વિશે જાણો