Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરરેલવે પોલીસ અધિક્ષક દ્વારા જામનગર રેલવે પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેકશન - VIDEO

રેલવે પોલીસ અધિક્ષક દ્વારા જામનગર રેલવે પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેકશન – VIDEO

અમદાવાદ રેલવે ડીવીઝનના પોલીસ અધિક્ષક યશપાલ જગાનિયા આજે જામનગર રેલવે પોલીસ સ્ટેશનોમાં ઈન્સ્પેકશન અને નિરીક્ષણ માટે આવ્યા હતાં અને તેમના આગમન બાદ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ અધિક્ષકે જામનગર રેલવે સ્ટેશન પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીનું ઈન્સ્પેકશન કર્યુ હતું અને રેલવે પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યુ હતું. તેમજ અમદાવાદ રેલવે ડીવીઝન હેઠળ સાબરમતી, રાધનપુર, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ધોળા, ભાવનગર, જેતલસર, જુનાગઢ, ગાંધીધામ, દેવભૂમિ દ્વારકા, વાંકાનેર સહિતના 12 જેટલા પોલીસ સ્ટેશનો આ ડીવીઝનમાં આવે છે અને નવા વર્ષની ઉજવણી સંદર્ભે દારૂની હેરફેર સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કડક સુચના આપવામાં આવી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular