Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકડક નિયંત્રણો લાદવા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની માંગણી

કડક નિયંત્રણો લાદવા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની માંગણી

અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોનાના વધતા કેસને પગલે ઈન્ડીયન મેડીકલ એસોસિએશને ફરી વખત રાજય સરકારને ચેતવણી આપી છે. જાહેર મોટા કાર્યક્રમો પર સંપૂર્ણ રોગ મુકવા ઉપરાંત મોલ-મલ્ટીપ્લેકસ-રેસ્ટોરામાં 50 ટકાની ક્ષમતા જેવા નિયંત્રણો મુકવા, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસસ્ટેન્ડ પર ખાસ વોચ વધારવા, રસીકરણને વેગ આપવા સહિતના સૂચનો કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular