Thursday, December 26, 2024
Homeરાજ્યભાણવડ પંથકમાં જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા 12 ગામોને સેનેટાઇઝ કરાયા

ભાણવડ પંથકમાં જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા 12 ગામોને સેનેટાઇઝ કરાયા

- Advertisement -

મોટા કાલાવડ જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર અને ક્રિષ્ના એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ દ્વારા કોરોના કાળમાં સતત લોકોની મદદે આવ્યાછે ત્યારે પોતાના મતવિસ્તાર ના 12 જેટલા ગામોને સેનિતાઈઝર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અગાઉ પણ ભાણવડ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ની અછત જોવા મળી હતી ત્યારે તાત્કાલિક ધોરણે ઓક્સિજન ની 21 મોટી બોટલ ડોનેટ કરવામાં આવી હતી.

- Advertisement -

ભાણવડ તાલુકામાં પી.એચ.સી.અને સી.એચ.સી સેન્ટર પર જ્યાં પણ ઘટતી દવાઓ હતી તે પણ પુરવાર કરવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા હાલ સુધી કોઈપણ જાતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી ત્યારે લોકોની મદદ માટે જિલ્લા પંચાયત સદસ્ય કેડી કરમુર કાયમી ધોરણે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહેછે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular