જામનગરના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા) દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા કે, જેના વ્યાસપીઠ ઉપર રમેશભાઈ ઓઝા બિરાજીત છે. આ ભાગવત કથામાં જુદી જુદી અનેક જ્ઞાતિઓ અને સમાજોના આગેવાનોનું સન્માન કરવામાં આવી રહ્યું છે.
આ સન્માન સમારોહમાં સમસ્ત જૈન સમાજના વાઇસ પ્રેસિડેન્ડ વિજયભાઈ સંઘવી, સેક્રેટરી વિજયભાઈ શેઠ, જોઈન્ટ સેક્રેટરી અજયભાઈ શેઠ, એડવાઇઝર વી.પી. મહેતા, કિરીટભાઈ મહેતા, ભરતભાઇ પટેલ, નવીનભાઇ ઝવેરી, અરવિંદભાઈ શાહ, ભરતભાઇ વસા, મહેશભાઈ મહેતા (માંગલિક), સંજયભાઈ ટોલિયા, શામળશા ઉદાણી, પ્રિયંશા ઉદાણી, ગિરીશભાઇ ઘાટલીયા, રાજુભાઈ શાહ, શૈલેષભાઈ મહેતા, પ્રમોદભાઇ મહેતા, ઇન્દુભાઇ વોરા, યોગીભાઇ વારીયા, જવાહરભાઇ મહેતા, પ્રકાશભાઈ મહેતા, પંકજભાઇ મહેતા, ટમુભાઇ વસા, એ.કે. મહેતા, શશીકાંત ઉદાણી તથા નિલેશભાઇ કગથરાના સંકલન સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.