Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના કાલાવડ નાકા બહાર પર વાહનના પ્રતિબંધના જાહેરનામાની અમલવારી - VIDEO

જામનગરના કાલાવડ નાકા બહાર પર વાહનના પ્રતિબંધના જાહેરનામાની અમલવારી – VIDEO

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલ બ્રિજ જર્જરીત થઇ ગયો હોય આ જર્જરીત બ્રિજ ઉપર અવર-જવર માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેની અમલવારીનો પ્રારંભ કરાયો છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની હદમાં કાલાવડ નાકાથી કલ્યાણચોક તરફ જતાં રસ્તા પર રંગમતી નદી પર આવેલ રીવર બ્રિજ જર્જરીત થયેલ હોવાથી જામનગર મહાનગરપાલિકા કમિશ્નર ડી.એન. મોદી દ્વારા આ બ્રિજ નવો ન બને ત્યાં સુધી તમામ પ્રકારના ભારે વાહનો માટે બંધ કરવા નોટીસ બહાર પડાઇ હતી. જેની અમલવારી શરૂ કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular