Friday, January 16, 2026
Homeરાજ્યઓખામાં પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ

ઓખામાં પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ

ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ ઝારખંડ રાજ્યના સીમગેડા જિલ્લાના રહીશ જેવીયરભાઈ ડુગડુગ ખડીયા ઈશાઈ નામના 31 વર્ષના યુવાનને રાત્રિના સમયે હૃદય રોગનો કાતિલ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular