Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઅકસ્માતને દરિયામાં ભપટકાયેલા યુવાનનું અપમૃત્યુ: ઓખાનો બનાવ

અકસ્માતને દરિયામાં ભપટકાયેલા યુવાનનું અપમૃત્યુ: ઓખાનો બનાવ

- Advertisement -

ઓખા નજીકના દરિયામાં એક ફિશિંગ બોટમાં માછીમારી કરવા માટે ગયેલા મૂળ નવસારી જિલ્લાના આમરીગામ વિસ્તારના રહીશ એવા વિજયભાઈ રમણભાઈ રાઠોડ નામના 36 વર્ષના હળપતિ યુવાન રાત્રિના સમયે પોતાની પવનપુત્ર – 3 ફિશીંગ બોટમાં પેશાબ-પાણી કરવા માટે ઉઠ્યા હતા. ત્યારે અકસ્માતે તેઓ દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા. આ બનાવની જાણ જલાલપોર તાલુકાના નગીનભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular