Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆઇડીએ જામનગરના નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઇ

આઇડીએ જામનગરના નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઇ

2024માં પ્રેસિડેન્ટ તરીકે ડો. રિમ્મી તકવાણીની નિમણૂંક

- Advertisement -

ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન કે જે આશરે 70 વર્ષ કરતાં પણ જુની સંસ્થા છે. જેમાં ઓલ ઓવર ઇન્ડિયાના તમામ ડેન્ટીસ્ટો સંકળાયેલા છે. કે જે પ્રજાને અને ડોકટર્સને બંને માટે ખૂબ ઉપયોગી છે. તાજેતરમાં જ આઇડીએ જામનગરને નવી સિધ્ધિીઓ મળી હતી. ત્યારે 2024ના નવા હોદ્દેદારોની નિમણુંક કરાઇ હતી.

- Advertisement -

વર્ષ 2024 માટે આઇડીએ જામનગરની નવી ટીમમાં પ્રેસિડેન્ટ તરીકે ડો. રિમ્મી તકવાણીની નિયુક્તિ કરાઇ છે. જ્યારે સેક્રેટરી તરીકે ડો. જીત ભગદે અને ટ્રેઝરર તરીકે ડો. દિવ્ય મહેતાની નિમણૂંક કરાઇ છે. આઇડીએ જામનગર અન્ય સંગઠનો સાથે મળીને સમાજલક્ષી વિવિધ કાર્યક્રમો કરે છે. આ પ્રકારના કાર્યક્રમો કરવા માટે આપ સીધા જ આઇડીએ જામનગરના પ્રેસિડેન્ટનો સંપર્ક કરી શકો છો. તેમ આઇડીએ જામનગરની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular