ઇજાગ્રસ્ત મહિલાને જી.જી.હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે સારવાર : મહિલાની પુત્રીએ ગાયના હુમલાને રોકવા કર્યો હતો પ્રયાસ : ડોક્ટરની હડતાળ છતાં પણ ઇજાગ્રસ્ત મહિલાને મળી ઉત્તમ સારવાર
જામનગર: ગાય એડફેટે આવેલી મહિલાના પતિએ મનપા સમક્ષ રખડતા ઢોરને કાબૂમાં લેવા કરી અપીલ