Wednesday, January 8, 2025
Homeરાષ્ટ્રીયવોટસએપ Spam Calls થી કેવી રીતે છુટકારો મેળવવો... જાણો....

વોટસએપ Spam Calls થી કેવી રીતે છુટકારો મેળવવો… જાણો….

- Advertisement -

કહેવાય છે ને કે જેટલી ‘સગવડતા તેટલી અગવડતા’ ટેકનોલોજીના આ યુગમાં લોકો નવી પીડાથી પીડાઈ રહ્યા છે તે છે ‘Spam Calls’ અવાર-નવાર લોકો આવા કોલથી પરેશાન અને ત્રાહિમામ પોકારતા જોવા મળતા હોય છે. ત્યારે આ પ્રકારના એટલે કે વોટસએપ Spam Callsથી છૂટકારી મેળવવા બસ થોડા સેટીંગ્સ કરવાની જરૂર છે તો ચાલો જાણીએ આ સેટીંગ્સ…

- Advertisement -

વોટસએપ પર આવતા અજાણ્યા કોલ્સથી છૂટકારો મેળવવા વોટસએપ સેટીંગ્સમાં થોડા બદલાવ કરવાના રહેશે. વોટસએપ પર Spam Callsને બ્લોક કરાવ માટે વોટસએપ એપને ઓપન કરવું, ત્યારબાદ ટોપ રાઈટ પર આપેલા ત્રણ ડોટસ પર કલીક કરવું. જેના પર સેટીંગ્સમાં જઈને Privacy પર જઈને ત્યાંના કોલ્સ પર કલીક કરવું જેમાં સાઈલેન્સ અનોન કોલ્સ (Silence Unknown Callers) ને ઓન કરી દેવું. આ સેટીંગ્સને ઓન કર્યા બાદ અજાણ્યા નંબર પરથી આવતા વોટસએપ કોલ્સ ઓટોમેટિક (મ્યુટ) મ્યુટ થઈ જશે. જેનાથી તમે Spam Calls અને સાયબર ઠગોથી બચી શકો છો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular