જામનગર તાલુકાના મસીતીયા ગામે ઉર્ષના નિમિતે ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.
મસીતિયા ગામે હજરત કમરૂદિં બાબાની દહરગા પર દરવર્ષે ઘોડા રેસ યોજાય છે. ત્યારે આ વર્ષે પણ ઘોડા રેસ યોજાઇ હતી. જેમાં મસીતિયા ગામના લોકો ખુબજ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. મસીતીયા ગામે એક અનોખા ગામ તરીકે પણ જાણીતું છે. આ ગામમાં એક જ પરિવારના 5 હજારથી પણ વધુ લોકો રહે છે.