Monday, December 23, 2024
Homeરાજ્યબેટ દ્વારકામાં અશ્વ રેસ યોજાઈ

બેટ દ્વારકામાં અશ્વ રેસ યોજાઈ

- Advertisement -

યાત્રાધામ બેટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અશ્વ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ઓખામંડળમાં વિવિધ ક્ષેત્રે અશ્વ રેસનું આયોજન કરવામાં આવે છે.

- Advertisement -

પ્રથમ દ્વિતીય અને ત્રીજા ક્રમે આવેલ ઘોડેસવારોને વિવિધ પુરસ્કારોથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ઓખામંડળના અશ્વ શોખીનોએ આ રેસમા હોંશભેર ભાગ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular