Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મહિલાઓનું સન્માન

જામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મહિલાઓનું સન્માન

- Advertisement -

8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા અલગ અલગ કેટેગરીમાં સેવા આપતા મહિલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જેમાં વિવિધ મહાનુભાનવોની ઉપસ્થિતિમાં મહિલાઓનું વિશેષ સન્માન કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular