Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરપક્ષી મિત્રનુ સન્માન...

પક્ષી મિત્રનુ સન્માન…

- Advertisement -

સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વે દોર પતંગણી ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા ચલાવાતા કરૂણા અભિયાનમાં જામનગર ખાતે પક્ષી બચાવવાની આ કામગીરીમાં સેવા આપનાર ફિરોઝખાન પઠાણ (કુદરત ગ્રુપ)નું ધ્રોલ ખાતે યોજાયેલ જિલ્લાકક્ષાના 74માં ગણતંત્ર દિનની ઉજવણી પ્રસંગે રાજયના કેબિનેટ કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે સન્માન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર, ફિરોઝખાન પઠાણ છેલ્લા ત્રણ દસકાથી ઘાયલ પક્ષી બચાવવા અને 10 વર્ષથી ચકલીના માળા તથા પક્ષીઓને પાણી માટેના કુંડા વિતરણ તથા મોરને ચણ આપવાની તથા વૃક્ષોના ઉછેર અને જતનની કામગીરી કરી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular