Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયસીએએ પર સોમવારે સુપ્રિમમાં સુનાવણી

સીએએ પર સોમવારે સુપ્રિમમાં સુનાવણી

- Advertisement -

દેશમાં જબરો વિવાદ સર્જાનાર સીટીઝનશીપ એમેન્ડમેન્ટ એકટની બંધારણીય યોગ્યતા અંગે સુપ્રીમમાં સુનાવણી શરૂ કરશે. અદાલતમાં આ અંગે 200થી વધુ અરજીઓ આવી છે જેમાં સીએએના સુધારો પડકારવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ યુ.યુ. લલીતના વડપણ હેઠળની ખંડપીઠ તેા પર સુનાવણી કરશે. 2019માં મોદી સરકારે સીએએમાં સુધારો કરીે પાકિ., બાંગ્લાદેશ અને અફઘાનીસ્તાનમાં વસતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈ, પારસી એ ક્રિશ્ર્ચિયન સમુદાયના નાગરિકો કે જેઓ મૂળ ભારતીય હોય તેમને ભારતની નાગરિકતા આપવાનો સુધારો કર્યો હતો.પરંતુ તેમાં મુસ્લિમ સમુદાયના લોકોનો સમાવેશ ન કરાતા સુપ્રીમમાં પડકાર ફેંકવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular