Monday, December 30, 2024
Homeરાજ્યગુજરાતકોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી ત્યાં મતદાન કરવા પહોંચ્યાં હાર્દિક પટેલ

કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી ત્યાં મતદાન કરવા પહોંચ્યાં હાર્દિક પટેલ

- Advertisement -

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. વહેલી સવારથી મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. જ્યાં કોંગ્રેસનો ઉમેદવાર લડતો નથી ત્યાં કોંગ્રેસના હાર્દિક પટેલ મતદાન તો કરવા પહોંચ્યાં, ભોંઠા પડી ગયા, છતાં વોટ આપ્યો હતો.
કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલ વિરમગામ આઇટીઆઈ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. પરંતુ જ્યાં હાર્દિક પટેલે મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર-2માં ભાજપ-અપક્ષની પેનલ જ ચૂંટણી લડી રહી છે. ભોંઠા પડવા છતાં હાર્દિક પટેલે વોટ આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular