Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આજે 12 કેન્દ્રો ઉપર ગુજકેટની પરીક્ષા યોજાઈ

જામનગરમાં આજે 12 કેન્દ્રો ઉપર ગુજકેટની પરીક્ષા યોજાઈ

- Advertisement -

જામનગર સહીત રાજ્યભરમાં આજે 6 ઓગસ્ટથી ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. શહેરમાં આજે સવારથી વિવિધ કેન્દ્ર પર કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધો. 12 સાયન્સના ઉમેદવારો મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આ પરીક્ષા મહત્વની ગણાય છે.

- Advertisement -

જામનગરમાં કુલ 12 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા યોજવામાં આવી છે. અને 2158 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી આ પરીક્ષા રાજ્યના 1,17,316 ઉમેદવારો આપી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular