Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટર પરિમલ નથવાણીએ લીધી પ્રધાનમંત્રીની શુભેચ્છા મુલાકાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટર પરિમલ નથવાણીએ લીધી પ્રધાનમંત્રીની શુભેચ્છા મુલાકાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટર, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળ્યા હતા. આ મુલાકાત દરમ્યાન બન્ને વચ્ચે કોર્પોરેટ જગત, રાજકારણ, સ્પોટર્સ સહિત અનેકવિધ ચર્ચાઓ થઈ હતી. પરિમલભાઈની હાલ રાજ્યસભાના સાંસદ તરીકે ત્રીજી ટર્મ છે. આ ઉપરાંત પરીમલભાઈ અને નરેન્દ્રભાઇએ ગુજરાત ક્રિકેટ એસો.માં સાથે કામ કર્યું છે અને બન્ને વચ્ચે અનેક વર્ષો જૂનો સંબંધ છે. આ મુલાકાત બાદ પરીમલભાઈ નથવાણીએ ફોટો ટ્વીટ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular