જન્માષ્ટમીના તહેવાર નિમિતે જામનગરમાં આવેલ ઉમિયા મોબાઈલ પ્રાઈવેટ દ્વારા અનેક આકર્ષક ઓફરો બહાર પાડવામાં આવી છે. ઉમિયા મોબાઈલ સ્ટોર ખાતે એપલ,સેમસંગ, ઓપો, સહીત અનેક મોબાઈલ બ્રાન્ડમાં કેશબેક તેમજ સ્માર્ટવોચ અને અન્ય એસેસરીઝમાં પણ ઘણી બધી ઓફરો છે. અહીં ગ્રાહકોને મોબાઈલનો લાઈવ ડેમો આપીને વિવિધ ફિચર વિષે સમજાવવામાં આવે છે. અને મોબાઈલ ખરીદીના અનેક ઓપ્શન્સ ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષથી જામનગર સહીત રાજ્યભરમાં ઉમિયા મોબાઈલની બ્રાન્ચ માંથી ખરીદી કરી લોકો સંતુષ્ટ થયા છે.