Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદિલ્હીમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં જામનગરના ડોકટર ભક્તિ રૂપારેલીયાને ગોલ્ડ મેડલ

દિલ્હીમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં જામનગરના ડોકટર ભક્તિ રૂપારેલીયાને ગોલ્ડ મેડલ

- Advertisement -

તાજેતરમાં દિલ્હી ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં જામનગરના જાણીતા તબીબ ડો. એ.ડી. રૂપારેલીયાના પુત્રવધુ ડો. ભક્તિએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર તથા રૂપારેલીયા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular