Friday, December 5, 2025
Homeરાજ્યહાલારધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાંથી યુવતી લાપત્તા

ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાંથી યુવતી લાપત્તા

ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં રહેતા શ્રમિક યુવાનની પુત્રી ઘરે કોઇને જાણ કર્યા વગર જતી રહેતાં લાપત્તા થયેલી યુવતીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં રહેતા રવજીભાઇ ખીમજીભાઇ ચાવડા નામના શ્રમિક યુવાનની પુત્રી ઉર્મિલાબેન રવજીભાઇ ચાવડા (ઉ.વ.19) નામની યુવતી ગત્ તા. 09ના રોજ બપોરના સમયે તેના ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહેતાં લાપત્તા થયેલી ઉર્મિલાબેનની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પત્તો ન લાગતાં આખરે ધ્રોલ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફએ લાપત્તા થયેલી ઉર્મિલાબેનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular