Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરજિલ્લા પંચાયતની સામાન્ય સભા, બે ગ્રામ પંચાયતોનું વિભાજન

જિલ્લા પંચાયતની સામાન્ય સભા, બે ગ્રામ પંચાયતોનું વિભાજન

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જુદા-જુદા 15 જેટલા એજન્ડાઓ ઉપર ચર્ચા કરી ઠરાવ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

સામાન્ય સભામાં જામનગર તાલુકાની વિરપર ગ્રામ પંચાયતનું વિભાજન કરીને વિજયપુર ગ્રામ પંચાયતને અલગ કરવામાં આવી હતી. જયારે જામજોધપુર તાલુકાના વેરાવળ કોઠાવિરડી ગ્રામ પંચાયતનું વિભાજન કરીને બે અલગ-અલગ ગ્રામ પંચાયતો કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. ઉપરાંત જુદી-જુદી સમિતિઓની બેઠકોની કાર્યવાહીને પણ બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્મા માટે સ્થળ ફેરફાર કરવા ચર્ચા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular