Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં ઘરે ઘરે ગાયત્રી હવન યોજાયા

Video : જામનગરમાં ઘરે ઘરે ગાયત્રી હવન યોજાયા

- Advertisement -

- Advertisement -

જામનગરમાં વોર્ડ નં. 4માં ગઇકાલે ઘરે-ઘરે ગાયત્રી હવન યોજાયો હતો. ગાયત્રી મંદિરમાંથી કિટ આપી લોકો દ્વારા ઘરે-ઘરે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશ્વ શાંતિ અને સુખ-સમૃધ્ધી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular