Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઇન્સ્પેકશન દરમિયાન જી.જી. હોસ્પિટલનો ગાયનેક વિભાગ ખરો ઉતર્યો

ઇન્સ્પેકશન દરમિયાન જી.જી. હોસ્પિટલનો ગાયનેક વિભાગ ખરો ઉતર્યો

જી.જી. હોસ્પિટલનો ગાયનેક વિભાગ સુવિધાઓ અને સારવારની ગુણવત્તાની બાબતમાં ઇન્સ્પેકશન દરમ્યાન ખરો ઉતર્યો છે. દિલ્હીથી આવેલી ટીમ દ્વારા ગત માસ દરમ્યાન કરવામાં આવેલા ઇન્સ્પેકશનનો રિપોર્ટ આવી જતાં આ વિભાગના લેબર રૂમ એટલે કે, પ્રસુતિ ગૃહની ગુણવત્તા 97 ટકા અને મેટરનિટી ઓપરેશન થિયેટરની ગુણવત્તા 9ર ટકા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટથી જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગને ગૌરવ પ્રાપ્ત થયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular