Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoકોરિયન બાળકોનો ભોજપુરી અંદાજ દેખાડતો ફની વીડિયો જોવાનું ચૂકતા નહીં - VIRAL...

કોરિયન બાળકોનો ભોજપુરી અંદાજ દેખાડતો ફની વીડિયો જોવાનું ચૂકતા નહીં – VIRAL VIDEO

ભારતની ભાષાઓમાંથી ભોજપુરી ભાષા એક એવી ભાષા છે કે, જે લગભગ ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રખ્યાત છે. ત્યારે તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં કોરિયન બાળકોને ભોજપુરી ભાષા શિખવતા નજરે પડે છે ત્યારે ભોજપુરી શિખવતા શિક્ષકનો અંદાજ લોકોના દિલ જીતી લે તેવો છે ત્યારે આ ફની વીડિયો અચુક જોજો.

 

View this post on Instagram

 

A post shared by Yechan C. Lee (@40kahani)

- Advertisement -

દક્ષિણ કોરિયન ક્ધટેન્ટ ક્રિએટર યેયાન સી લીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે, હું કોરિયન બાળકોને ભોજપુરી શિખવી રહ્યો છું. ત્યારે આ થોડી જ સેક્ધડનો વીડિયોએ લાખો લોકોના દિલ જીતી લીધા છે.

- Advertisement -

આ વીડિયોમાં ક્ધટેન્ટ ક્રિએટર એક હોલમાં બાળકોને ભોજપુરીના મુળભુત શબ્દો અને વાકયો શિખવતા જોવા મળે છે ત્યારે તેનો અંદાજ કંઈક અલગ જ છે. ભોજપુરીમાં નમસ્તે કહેવાને બદલે ‘તમે કા….હો…?’ કહે છે ત્યારે બાળકો પણ સરસ ટોનમાં તે રીપીટ કરે છે. આ ઉપરાંત કા હાલ..બા.? જેના જવાબમાં ‘ઠીક..બા…’આ તમામ શબ્દોનોને વાકયો વીડિયોને ફની બનાવે છે ત્યારે ભોજપુરી એક એવી ભાષા છે કે જે લોકોને તરત જ ગમી જાય છે. તેની લોકપ્રિયતા ફકત ભારતમાં જ નહીં પરંતુ, વિદેશોમાં પણ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular