Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઅલિયાગામની મૂકિતધામ સમિતી દ્વારા અંતિમવિધિની સેવા

અલિયાગામની મૂકિતધામ સમિતી દ્વારા અંતિમવિધિની સેવા

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાના કારણે હોસ્પિટલોમાં વેઇટીંગ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાના કારણે મૃત્યુનું પ્રમાણ પણ બીજી લહેરમાં વધી ગયું છે. હાલની આ મહામારીમાં સ્મશાનમાં પણ વેઇટીંગ જોવા મળી રહ્યા છે. ત્યારે માનવસેવા એજ પ્રભુસેવાના ઉદ્ેશ્યને સાર્થક કરતાં જામનગરથી 16 કિ.મી. દૂર રાજકોટ હાઇ-વે ઉપર અલિયાગામની મુકતીધામ સમિતી દ્વારા અંતિમવિધિ કરાવવામાં આવી રહી છે. અલિયા મૂકિતધામ સમિતીન સભ્યો મૂકૂદભાઇ પટેલ મો.82003 68655 સહિતના સભ્યો દ્વારા આ મહામારીના સમયમાં સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular