Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરકાલાવડ પંથકમાં બે કલાકમાં ચાર ઈંચ તોફાની વરસાદ

કાલાવડ પંથકમાં બે કલાકમાં ચાર ઈંચ તોફાની વરસાદ

- Advertisement -

કાલાવડ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમા તાલુકાના મૂંળીલા,નપાણીયાખીજડીયા, બાલાભડી, રીનારી,ફગાસ સહિત અનેક ગામોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે લોકોને ગરમી માંથી રાહત મળી હતી. તાલુકાના ગ્રામ્યવિસ્તારો માં સતત 2કલાક થી તોફાની વરસાદ પડી રહ્યો છેખેડૂતોએ ખેતર વાવેલ પાક વરસાદ પડતાં ધરતીપુત્રો માં ખુશીની લાગણી જોવા મળી છે. ખેતરમાં ઉભેલ પાક પર વરસાદ કાચા સોના બરાબર પડી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular