Sunday, March 16, 2025
Homeરાજ્યજામનગરપરડવામાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

પરડવામાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

પોલીસે રૂા.2110 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કર્યા

જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં આવેલી નવી સોસાયટી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા દિલીપ મેરુ કટારિયા, જેન્તી માધા ડાભી, હરદાસ નાગા ગરેજા, પોપટ હેભા ખુટી સહિતના ચાર શખસોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.2110 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular