Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો ફાયર શાખાના ચાર કર્મચારીઓને સ્ટેશન ઓફિસર તરીકે બઢતી

જામ્યુકો ફાયર શાખાના ચાર કર્મચારીઓને સ્ટેશન ઓફિસર તરીકે બઢતી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખામાં ફરજ બજાવતાં ચાર કર્મચારીઓને ફાયર સ્ટેશન ઓફિસર તરીકે બઢતી આપવામાં આવતા કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઇ હતી. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી દ્વારા ફાયર શાખાના કર્મચારીઓના પ્રમોશનના ઓર્ડર કરવામાં આવ્યા હતાં. જેમા ફાયર શાખાના જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાકેશભાઇ ગોકાણી તથા અનવરભાઇ ગજ્જણને ફાયર સ્ટેશન ઓફિસર તરીકે બઢતી આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular